1. Home
  2. Tag "Online Education"

ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે iGOT લેબની સ્થાપના કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને મંત્રાલયને મંત્રાલયને સૂચના આપી છે કે,  મંત્રાલયની અંદર તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે આઇજીઓટી લેબ સ્થાપિત કરવામાં આવે. આ પહેલ મંત્રાલયના વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડરની વ્યાપક સમીક્ષા અને આઇજીઓટી પોર્ટલ પર કર્મચારીઓની ઓનબોર્ડિંગ સ્થિતિની વિસ્તૃત સમીક્ષાને અનુસરે છે. માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી સંજય જાજુ […]

ઓનલાઈન એજ્યુકેશનની આડઅસરઃ વિદ્યાર્થીઓના અક્ષર બગડ્યાં, વધારે લખવાથી આંગળીઓ દુઃખવાની ફરિયાદ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લાંબી લડાઈ લડી રહ્યું છે. ગત માર્ચ મહિનાથી સ્કૂલ અને કોલેજમાં શિક્ષણને અસર પડી છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા ધીમે-ધીમે ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વધારે લખવાની પ્રેકટીસ જતી રહી હોવાથી અક્ષર બગડ્યાં હોવાથી તથા વધારે લખવાથી […]

વર્ક ફ્રોમ હોમ, અને ઓનલાઈન શિક્ષણને લીધે ગુજરાતમાં મોબાઈલ-નેટના 4.4 લાખ ગ્રાહકોનો વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા. ઘણા લોકોએ રોજગારી ગુમાવી હતી. પણ નવરાશની પળોમાં લોકોએ મોબાઈલફોન અને નેટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં એપ્રિલમાં નવા 4.4 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેરાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 3.4 લાખ જેટલા નવા મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં વધારો થયો હતો, આ અહેવાલ TRAI દ્વારા ગત […]

કોરોના કાળઃ ઓનલાઈન એજ્યુકેશનથી બાળકોમાં ડીજીટલ આઈ સ્ટ્રેન બીમારીનો ખતરો વધ્યો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં નથી આવતું. વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. બાળકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરમાં સતત જોતા હોવાથી તેમની આંખોની રોશનીને અસર પડે છે. તેમજ આંખો સુકાવાની ફરિયાદો વધતા તબીબો પણ ચિંતામાં મુકાયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સતત લેપટોપ કે મોબાઈલ […]

મધ્યપ્રદેશઃ લગભગ 47 હજાર ખાનગી શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન કરાયું બંધ

ભોપાલઃ કોરોના મહામારીને પગલે હજુ દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં નથી આવતું, વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે વિવિધ રાજ્ય સરકારો સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશનની તૈયારીઓ કરી રહ્યું છે. દરમિયાન કોરોના મહામારીને પગલે માન્યતા ફી માફ કરવી અને ધો. 9 થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ […]

બાળકોને મોબાઈલની પડેલી આદતની આડઅસર અને તેને છોડવવા શું કરવું, વાંચો

કોરોના કાળમાં સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી મોટાભાગના બાળકો કલાકો સુધી મોબાઈલ સાથે ચીપકેલા રહેતા હોવાની માતા-પિતાની ફરિયાદો ઉઠી છે. મોબાઈલ ઉપર અનેક પ્રકારની વસ્તુઓ જોવાને કારણે તેમની ભાષા ખરાબ થવાની સાથે સ્વભાવ પણ ચીડચીડ્યો થઈ જાય છે. આજે સોશિયલ મીડિયા દરેકની જીંદગીનો એક ભાગ બની ચુક્યું છે. પરંતુ સોશિયલ […]

શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા માફી આપવા NSUIએ કર્યા દેખાવો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. બીજીબાજુ શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઓફ લાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે જે હજુ નક્કી નથી.ત્યારે હાલમાં શાળા-કોલેજ બંધ હોવાથી NSUI દ્વારા 50 ટકા ફી માફી માટે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી આવેદનપત્ર અપાયું હતું. જેમાં 25 ટકા ફી […]

ગુજરાત: શાળા-કોલેજોમાં આજથી ઓનલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, SOU કાલથી ખુલ્લુ મુકાશે

રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ ઓનલાઈન ક્લાસ શરૂ થયા કોરોનાને લઈને હજુ પણ શાળા કોલેજો બંધ ગાંધીનગર: કોરોના વાયરસના કેસ ભલે હવે પહેલા જેટલા ન આવી રહ્યા હોય, કોરોનાની બીજી લહેર શાંત પડી છે. પણ સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને હજુ પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને તકેદારીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો શરૂ કરી નથી,પરંતુ […]

કોરોનાને લીધે ટ્યુશન ક્લાસના સંચાલકોને ફટકોઃ ઓનલાઈન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. સ્કૂલોમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું. ત્યારે ખાનગી ટ્યૂશન ક્લાસીસ તથા કોચિંગ ક્લાસીસમાં પણ ઓનલાઇન અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીઓ એટલો રસ ન લેતા હોવાના કારણે ટ્યુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જેના કારણે ટ્યુશન અને કોચિંગ ક્લાસના સંચાલકોની આજીવિકા ઉપર પણ […]

ઑનલાઇન શિક્ષણ લેતાં બાળકો આ બીમારીનો બને છે શિકાર, તમારા બાળકોમાં આવા લક્ષણો દેખાય તો ચેતી જજો

બાળકો ઑનલાઇન શિક્ષણને કારણે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો ભોગ બની રહ્યા છે છેલ્લા સવા વર્ષમાં અમદાવાદમાં જ આ બીમારીના કેસ 20 ગણા વધ્યા આ પ્રકારની બીમારીમાં તમારા બાળકોમાં આવા લક્ષણો દેખાય તો તમે થઇ જાઓ સાવધ નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે બાળકો છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી ઑનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code