1. Home
  2. Tag "online fraud"

CBI અને મુંબઈ પોલીસના નામે ઓનલાઈન ફ્રોડ કરતાં 5 શખસો પકડાયા

અમદાવાદના સિનિયર સિટિઝનને ધમકી આપી 79 પડાવી લીધા હતા, રૂપિયા 79 લાખના સાયબર ફ્રોડનું પગેરું સુરતમાં નીકળ્યુ, ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ઓનલાઈન રૂપિયા પડાવતા હતા, અમદાવાદઃ લોકોને લાલચ આપીને કે ધમકી આપીને ઓનલાઈન ફ્રોડના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ વોટ્સએપ પર ફોન કરીને પોતે સીબીઆઈના અધિકારી કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને ધમકીની અવનવી […]

ઑનલાઇન ફ્રોડથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો, તમારું ખાતુ રહેશે સુરક્ષિત

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ધીરે ધીરે ઑનલાઇન બેંકિંગનું ચલણ સતત વધી રહ્યું છે. મોટા ભાગના લોકો પોતાના રોજીંદા જીવનમાં પણ અનેક પ્રકારના પેમેન્ટ કે રોકડની લેવડદેવડ માટે ઑનલાઇન બેંકિંગનો ઉપયોગ કરે છે. ગત 2 વર્ષમાં યૂપીઆઇ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઇલ બેકિંગથી મોટી સંખ્યામાં લોકોએ રોકડનો વ્યવહાર કર્યો છે. કરોડો લોકો દૈનિક ધોરણે ડિજીટલ માધ્યમથી જ […]

ઓનલાઈન ગેમર્સની સંખ્યા વધવાની સાથે ઓનલાઈન છેતરપીંડીના બનાવોમાં પણ વધારો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોન હવે સામાન્ય બની ગયો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ ડેટા પણ મર્યાદિક કિંમતમાં દરરોજ દોઢથી બે જીડી ડેટા આપવામાં આવતા ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. તેમજ આજના યુવાનો મોબાઈલ ફોન ઉપર ઓનલાઈન ગેમર્સનો આનંદ મેળવે છે. બીજી તરફ સાઈબર ઠગ્સ દ્વારા ઓનલાઈન ગેમ્સ રમતા લોકો સાથે છેતરપીંડીના બનાવોમાં વધારો થયો […]

શું તમારી સાથે પણ થયું છે ઑનલાઇન ફ્રોડ? તો આ રીતે પૈસા પરત મેળવો

ઑનલાઇન ફ્રોડના કિસ્સામાં પણ પૈસા પાછા મળી શકે છે તે માટે તમારે 3 દિવસની અંદર બેંકને જાણ કરવાની રહે છે આ માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના યુગમાં સાઇબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. આજે ઑનલાઇન કામકાજ વધવાની સાથે હેકર્સો પણ બેફામ બન્યા છે. શાતિર હેકર્સ માત્ર મિનિટો જ […]

ભારતમાં ઓનલાઈન છેતરપીંડીનો સૌથી વધારે ભોગ પુરુષો બને છેઃ સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ માઈક્રોસોફ્ટને પોતાની 2021 ગ્લોબલ ટેક સપોર્ટ સ્કેમ રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. જે અનુસાર 12 મહિનામાં ભારતીય ગ્રાહક સૌથી વધારે ઓનલાઈન ફ્રોડના શિકાર બન્યાં છે. તેનો દર લગભગ 69 ટકા છે. જે વર્ષ 2018ના 70 ટકાની નજીક જ છે. વૈશ્વિક સ્તર ઉપર ઓનલાઈન ફ્રોડમાં 5 ટકા ઘટાડા સાથે 59 ટકા રહ્યું છે. ભારતમાં લગભગ […]

તમે પણ ચેતજો! હવે આ રીતે તમારી સાથે ઑનલાઇન થઇ શકે છે છેતરપિંડી

મોબાઇલ યૂઝર્સ બની રહ્યા છે ઑનલાઇન છેતરપિંડીનો ભોગ ઑનલાઇન અનેક સ્કીમો આવી રહી છે અમૂક ફ્રોડ વેબસાઇટ કેટલાક યૂઝર્સને છેતરપિંડીનો શિકાર બનાવે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે લોકો હાલમાં બહાર જવાનું ટાળી રહ્યા છે અને વધુને વધુ ઑનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે ઑનલઆઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત […]

છેતરપિંડી! ઓનલાઇન મંગાવ્યો રૂ.84,900નો iPhone અને બોક્સમાંથી નીકળ્યા સાબુ

ઇન્ટરનેટથી ઓનલાઇન ઓર્ડર દરમિયાન છેતરપિંડીના કિસ્સા વધ્યા ઓનલાઇન ઓર્ડર કરાયેલા iPhoneની જગ્યાએ બોક્સમાંથી સાબુ નીકળ્યા કોલકાતાના રહેવાસીએ છેતરપિંડી બાદ નોંધાવી પોલીસ ફરિયાદ કોલકાતા: ઇન્ટરનેટના આ સમયમાં લોકોમાં અત્યારે ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ ખાસ્સો ફૂલ્યોફાલ્યો છે પરંતુ સાથે સાથે ઓનલાઇન ઓર્ડર કરાયેલી વસ્તુઓમાં છેતરપિંડીના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. આવો જ એક વધુ છેતરપિંડીનો કિસ્સો કોલકાતામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code