ઓનલાઈન ગેમિંગ: કેન્દ્ર સરકારને 28 ટકા GST થી દર વર્ષે 20000 કરોડની આવક થશે
GST કાઉન્સિલના ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા ટેક્સ વસૂલવાના નિર્ણયથી સરકારને દર વર્ષે વધારાના રૂ. 20,000 કરોડની આવક થશે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ હાલમાં માત્ર 2-3 ટકાના દરે GST ચૂકવે છે. આ સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજો પર લાદવામાં આવતા 5 ટકા ટેક્સ કરતા ઓછો છે. મહેસૂલ […]