1. Home
  2. Tag "Online gaming"

મધ્યપ્રદેશમાં ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST વસુલાશે, બિલ વિધાનસભામાં રજુ થયું

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવતુ વિધેયક રજુ કર્યું હતું. જેનો કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત, અભિજીત શાહ અને અભય મિશ્રાએ વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા ઉમંગ સિંધારએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર જુગાર-સટ્ટાને કાયદેસર બનાવવામાં આવી રહ્યું છે. અન્ય ધારાસભ્યોએ કહ્યું […]

ઓનલાઈન ગેમિંગ ઉપર 28 ટકા જીએસટીનો સૌથી વધારે ફાયદો કોને ?

ઓનલાઈન ગેમિંગ ઉપર કેન્દ્ર સરકારે 28 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો છે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો વિરોધ કરી રહ્યાં છે. આ નિર્ણયથી સરકારને દર વર્ષે 20000 કરોડની આવક થશે ચર્ચા વહેતી થઈ છે. બીજી તરફ ઓનલાઈન ગેમિંગ એપ્સના સંચાલકો 10 હજાર કરોડના નુકસાનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે, […]

સ્માર્ટફોન ઉપર વધારે પડતી ઓનલાઈન ગેમિંગથી થઈ શકે છે અનેક શારિરીક અને માનસિક સમસ્યા

આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે મોટાભાગના લોકો વધારેમાં વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન ગેમિગ રમવામાં પોતાનો વધારે સમય પસાર કરે છે, જો કે, ચોંકાવનારી વાત એ છે કે મોબાઈલ ફોન ઉપર વધારે ગેમ રમવાથી કેટલીક સમસ્યાઓ ઉભી થાય છે. સૌથી મોટી હાનિકારક વાત […]

ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરનાર આમિર ખાન તથા અન્ય ક્રિકેટરોની મુશ્કેલી વધી, બિહારની કોર્ટમાં અરજી

પટણાઃ બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં આઈપીએલના નામે ઓનલાઈન ગેમિંગ ડ્રીમ 11, એમપીએલ અને અનેક ગેમિંગ એપ્સનો પ્રચાર કરવા અને ટીમો બનાવીને દેશના યુવાનો અને બાળકોને જુગારની લત તરફ ધકેલવાનો આરોપ લગાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ફિલ્મ અભિનેતા આમિર ખાન, ક્રિકેટર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરભ ગાંગુલી વિરુદ્ધ દાખલ […]

ઓનલાઈન ગેમિંગને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એક્ટ બનાવવામાં આવશે

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં બાળકો ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગને લઈને એક્ટ બનાવવાની દિશામાં કવાયત શરૂ કરી છે. સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ અને રેલવે અંગે ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્ર […]

મોદી સરકાર હવે ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો લાવશે,આ બાબતોનો થશે સમાવેશ  

દિલ્હી:કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા જઈ રહી છે.અહેવાલ મુજબ, તે તમામ રમતોને આમાં આવરી લેવામાં આવશે, જેમાં પૈસા સામેલ છે.અગાઉ માત્ર સ્કીલ ગેમ્સનું નિયમન કરવાનો પ્રસ્તાવ હતો.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,સત્તાવાર દસ્તાવેજ અને ત્રણ સ્ત્રોતો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે વડાપ્રધાન કાર્યાલયે અન્ય રમતોને તેમાંથી બહાર રાખવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. […]

ઑનલાઇન ગેમિગની લતથી બાળકોની સુરક્ષા માટે સરકાર રાષ્ટ્રીય નીતિ બનાવે: હાઇકોર્ટ

બાળકોમાં ઑનલાઇન ગેમિંગની લત એક ચિંતાનો વિષય ઑનલાઇન ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે નીતિ બનાવવા સરકાર કરે વિચાર હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે એક નીતિ તૈયાર કરવા નિર્દેશ કર્યો નવી દિલ્હી: આજના સમયમાં સ્માર્ટફોનની અતિશયોક્તિ અને ખાસ કરીને બાળકોમાં સ્માર્ટફોન અને ગેમિંગની લત એ એક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે હાઇકોર્ટે કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code