1. Home
  2. Tag "online payment"

રેલવેની ટિકિટ બારી પર ઓનલાઈન પેમેન્ટ સુવિધાને નબળો પ્રતિસાદ

ભાવનગર ડિવિઝનમાં ટિકિટબારી પર ક્યુઆર કોડથી 5 ટકા જ ચુવવણી, ટિકિટ માટે પેસેન્જર્સ દ્વારા 95 ટકા ચૂકવણી રોકડમાં, પ્લેટફોર્મ ટિકિટ માટે પણ લોકો રોકડમાં નાણા ચુકવે છે ભાવનગરઃ રેલવે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તમામ રેલવે સ્ટેશનોની બારીઓ પર ક્યુઆર કોડ મુકવામાં આવ્યા છે.  પ્રવાસીઓ પોતાના મોબાઈલફોન દ્વારા ક્યુઆર […]

નેપાળી નાગરિકો હવે QR કોડ મારફતે ભારતમાં રૂ. 1 લાખ સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશે

નવી દિલ્હીઃ નેપાળી નાગરિકો હવે QR કોડ દ્વારા ભારતમાં 1 લાખ રૂપિયા સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશે. નેપાળ અને ભારત વચ્ચેના ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ એગ્રીમેન્ટ હેઠળ નેપાળી નાગરિકો માટે ભારતમાં ખર્ચ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની માસિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. QR કોડ દ્વારા ચુકવણી કરી શકશે  નેપાળ રાષ્ટ્ર બેંકે તમામ બેંકોને સૂચના જાહેર […]

રાજકોટ મનપા બન્યું ડિજીટલ, 8 મહિનામાં લોકોએ ઓનલાઈન રૂ. 163 કરોડનો વેરો જમા કરાવ્યો

અમદાવાદઃ દેશમાં આધુનિક ટેકનોલોજીનો વપરાશ વધતાની સાથે જ કરોડો લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાએ વેરા ચૂકવણીમાં અપનાવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આજે ઉદાહરણરૂપ બની છે. એક સમય હતો કે, રાજકોટ મહાનગર પાલિકામાં મિલકત વેરા સહિતના કર ભરવા નાગરિકોએ કોર્પોરેશનની કચેરીએ […]

હવે, NRI વિદેશમાં બેઠા-બેઠા ભારતમાં રહેતા સ્વજનોના વિવિધ ભૂલની ચુકવણી કરી શકશે

નવી દિલ્હીઃ હવે બિનનિવાસી ભારતીયો (NRIs) ટૂંક સમયમાં જ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) ની મદદથી દેશમાં રહેતા તેમના પરિવારોની મૂળભૂત જરૂરિયાતો જેવી કે શિક્ષણ અને અન્ય સંબંધિત બિલ ચૂકવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશથી આવતી ચુકવણીઓ સ્વીકારવાની દરખાસ્તની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો ફાયદો થશે. […]

શું તમને ઓનલાઈન પેમેન્ટ કરવામાં છેતરાવાનો ડર છે – તો જોઈલો આ ટિપ્સ જે તામારું નુકશાન થતા અટકાવશે

ઓનલાઈન ટ્રાન્જેક્શનથી છેતરાવ છો તો જોઈલો આ ટિપ્સ આ ટિપ્સ ફોલો કરશો તો છેતરાવાનો વખત નહી આવે હવે આ સમય ટેકનોલોજનો સમય છે હવે લોકો કેશ કરતા ઓનલાઈન પેમેન્ટ વધપુ કરતા થયા છે, મોલ હોય કે નાની નાની દૂકાનો હોય જ્યા યુપીઆઈ કે ગૂગલ પે કે પછી પેટીએમ જેવા ઓનલાઈન પેમેન્ટ સરળતાથી સ્વિકારવામાં આવે છે […]

કોરોનાકાળમાં લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યાંઃ AMCને રૂ. 64 કરોડની આવક ઓનલાઈન પેમેન્ટથી થઈ

અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડિજીટલ પેમેન્ટ અભિયાનનું લચણ વધ્યું છે. તેમજ સરકાર પણ કોરોનાની મહામારીમા લોકો વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરે તેવા પ્રયાસ કરી રહી છે. દરમિયાન અમદાવાદમાં ચાલુ નાણાંકીય વર્ષમાં કોર્પોરેશને વિવિધ ટેક્સનું ઓનલાઈન પેમેન્ટ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. એએમસીમાં ઓનલાઈન પેમેન્ટ કરનારાઓની સંખ્યામાં લગભગ 16 ટકાનો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code