1. Home
  2. Tag "Online Registration"

અંબાજી જતા 1500થી વધુ સંઘોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું

અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે, રજિસ્ટ્રેશન કરાવેલા સંઘના એક વાહનને પ્રવેશ અપાશે, પદયાત્રીઓના નામ, સરનામાંની વિગતો પણ મેળવાશે પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી 18મા સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહોમેળો યોજાશે. ભાદરવી પૂનમે માં અંબાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ભાદરવી મહામેળામાં જય અંબેના નાદ સાથે લાખો માઈભક્તો તેમજ ગુજરાતના […]

અંબાજીના ભાદરવી પુનમના મેળા માટે પગપાળા સંઘો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લાભ મેળવી શકશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પદયાત્રી […]

ગુજરાતમાં મેડિકલ PG પ્રવેશ માટે 23મીથી 30મી જુન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

અમદાવાદઃ  ગુજરાતમાં મેડિકલની પ્રવેશ સમિતિ દ્વારા તબીબી કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમડી,એમએસ, ડિપ્લોમાં, સીપીએસ અને એમડીસી કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. સમિતિ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તા. 23થી 30મી જૂન સુધીમાં ઓનલાઈન પીન ખરીદી રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયાના ત્રણ દિવસ બાદ નિયત હેલ્પ સેન્ટર […]

ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીની 49239 બેઠક માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશનનો કરાયો પ્રારંભ

અમદાવાદ: રાજ્યમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થતાં જ હાલ શાલા-કોલેજોમાં પ્રવેશની મોસમ ચાલી રહી છે. જ્યારે ડિપ્લામાંથી ડીગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આજે તા.1લી જુનથી ઓનલાઈન રજિસ્ટ્રેસનનો પ્રારંભ થયો છે. ડિપ્લોમાંથી ડિગ્રી એન્જિનિયરિંગની જુદી જુદી બ્રાન્ચમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે ઉપલબ્ધ 49239 બેઠકો માટે આજે  1લી જૂનથી લઈને 7મી જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો […]

ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની 106 કોલેજોની 9000 બેઠકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ

અમદાવાદઃ ઘોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં ઈજનેરીમાં ઓનલાઈન પ્રવેશ બાદ હવે આજે 9મી મેથી ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.  ડિગ્રીની 7310 અને ડિપ્લોમાની 1640 બેઠકો માટે આગામી 5મી જૂન સુધી રજિસ્ટ્રેશન થઇ શકશે. ગત વર્ષે ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસીમાં 1500થી વધારે બેઠકો ખાલી પડી હતી. પ્રવેશ સમિતિના […]

GTUના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન, 15મી જુલાઈ સુધી કરાવી શકાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિવિધ કોર્સમાં એડમિશન મેળવવું દરેક વિદ્યાર્થીની પ્રથમ પસંદગી રહેતી હોય છે. જીટીયુ દ્વારા પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહિતી ઘરે બેઠાં મળી રહે અને પ્રવેશ પ્રકિયા સરળતાથી થઈ શકે તે અર્થે, તાજેતરમાં જીટીયુ એડમિશન પોર્ટ્લ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code