ઓનલાઈન રમી ગેમ પર કેરલ સરકારના પ્રતિબંધના નિર્ણયને કોર્ટે ફગાવ્યો – કહ્યું, તે પણ એક કૌશલ્ય છે
કેરલ રાજ્યા સરકારના નિર્ણયને કોર્ટે ફગાવ્યો ઓનલાઈન રમી પર નહી લાગે પ્રતિબંધ કોર્ટે તેને એક આગવું કૌશલ્ય ગણાવ્યું દિલ્હીઃ ઓનલાઈન રમી ગેમની ખૂબ બોલબાલા જોવા મળે છે, આજકાલના યુનાવો પૈસા કમાવાની હોળમાં આ ગેમ રમતા જોવા મળી રહ્યા છે, ત્યારે કેરલ સરકારે આ ગેમને જૂગાર ગણીને તેના પર પર્તિબંધ લગાવવા માટેનો નિર્ણય લીધો હતો. આ […]