ગુજરાતમાં ઈજનેરીનો કોર્ષ ગુજરાતીમાં ભણવા વિદ્યાર્થીઓને રસ નથી, માત્ર 1 બેઠક જ ભરાઈ
અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં ઈજનેરીનો અભ્યાસ કરે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ પ્રાયોગિક ધોરણે એક સરકારી ઈજનેરી કોલેજમાં અંડર ગ્રેજ્યુએટના ચાર વિવિધ કોર્ષ ગુજરાતી માધ્યમમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પણ ગત વર્ષે માત્ર બે જ વિદ્યાર્થીએ જ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ જણાતો નથી. […]