ગુજરાતમાં માત્ર 200 વરૂ બચ્યા, વેળાવદર અભ્યારણ્યમાં 70 વરૂનો વસવાટ,
વેળાવદરમાં વરૂઓ 9ના ઝૂંડમાં જોવા મળે છે, વરૂ એક દિવસમાં 40 કિમી સુધીનું અંતર કાપી શકે છે, કાળિયાર અને નીલગાયના બચ્ચા વરૂનો મુખ્ય આહાર છે અમદાવાદઃ ગુજરાતમાં વરૂની સંખ્યા ઘટતી જાય છે. રાજ્યમાં હાલ 200 જેટલાં વરૂઓ બચ્યા છે. જેમાં અંદાજે 70 જેટલા વરૂ ભાવનગર જિલ્લાના વેળાવદર સ્થિત સુવિખ્યાત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ઈકો ઝોનમાં […]