1. Home
  2. Tag "only Rs 50 per hour"

ગુજરાત સરકાર દ્વારા ચિત્ર અને સંગીતના શિક્ષકોનું થતું શોષણ, તાસદીઠ માત્ર રૂ.50 ચુકવાય છે

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજનામાં કરાર આધારિત ચિત્ર અને સંગીતના શિક્ષકોને તાસ દીઠ માત્ર રૂપિયા 50 ચુકવવામાં આવે છે. જ્યારે મહિનામાં મહત્તમ 9 હજારની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તે રોજમદાર કરતા પણ ઓછું વેતન મળતું હોવાથી શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ એવી રજુઆત કરવામાં આવી છે. કે, જ્ઞાન સહાયક અને ખેલસહાયકને […]

સંગીત અને ચિત્રના શિક્ષકોને એક તાસદીઠ માત્ર 50 રૂપિયા પણ 9000થી વધુ પગાર નહીં મળે

ગાંધીનગર:  ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીત અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ માટે કામચલાઉ  નિમણૂંકો કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગે એક પરિપત્ર જારી કરીને સંગીત અને ચિત્રના શિક્ષકોને તાસદીઠ રૂપિયા 50 અને મહિનામાં વધુને વધુ રૂપિયા 9000થી વધુ મહેનતાણુ આપવાની નિર્દેશ આપ્યો છે. ત્યારે શાળાઓમાં પટ્ટાવાળાઓ જેટલું પણ માસિક વેતન શિક્ષકો મેળવી શકશે નહી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code