ઊટીમાં બંધ પડેલુ ટોઈલેટ કલાપ્રેમીઓ માટે બની આર્ટ ગેલરી
મુંબઈઃ ઊટીમાં તંત્ર દ્વારા ટોપલેટ બનાવવામાં આવ્યું હતું. જો કે, તેનો હજુ સુધી વપરાશ થયો હતો. જેથી તંત્ર દ્વારા વિન વપરાયેલા ટોપલેટનો રૂપરંગ બદલી નાખીને તેને આર્ટ ગેલરીમાં ફેવરી નાખવામાં આવ્યું હતું. આ આર્ટ ગેલરીમાં વિવિધ આર્ટિસ્ટોના એક્ઝિબિશન યોજવામાં આવી રહ્યાં છે. An unused toilet building in Ooty has been converted into an Art exhibition […]