ભારતઃ બે દિવસમાં 76 લાખથી વધુ દર્દીઓએ ઈ-સંજીવની ઓપીડી ટેલિમેડિસિન સેવાનો લાભ લીધો
નવી દિલ્હીઃ આયુષ્માન ભારતના આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોએ સમુદાયોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાના તેમના મિશનમાં નવીનતમ સીમાચિહ્ન પાર કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ફ્લેગશિપ ટેલીમેડિસિન યોજના – ‘ઈસંજીવની’ એ 26 એપ્રિલ અને 27 એપ્રિલ, 2022 ના રોજ સતત બે દિવસ માટે રેકોર્ડ 3.5 લાખ ટેલિ-કન્સલ્ટેશન્સ રેકોર્ડ કર્યા. વધુમાં, 26 અને 27 એપ્રિલ, 2022ના રોજ, 76 લાખથી વધુ દર્દીઓએ ઈ-સંજીવની ઓપીડી ટેલિમેડિસિન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પ્રાપ્ત કરી હતી. આ […]