1. Home
  2. Tag "OpenAI"

OpenAI માં Sam Altman ની થઈ વાપસી,ફરી કંપનીના CEO બન્યા

દિલ્હી: ઓપનએઆઈએ સેમ ઓલ્ટમેન સંબંધિત એક નવું અપડેટ શેર કર્યું છે. કંપનીએ તેના સત્તાવાર X હેન્ડલ પરથી નવીનતમ પોસ્ટ સાથે ઓલ્ટમેનની કંપનીમાં પરત ફરવાની જાહેરાત કરી છે. એક્સ હેન્ડલ પર જાહેર કરાયેલા આ અપડેટમાં કંપનીએ માહિતી આપી છે કે ઓલ્ટમેન સીઈઓ તરીકે પરત ફર્યા છે. We have reached an agreement in principle for Sam Altman […]

સત્ય નડેલા દ્વારા મોટી જાહેરાત,ભૂતપૂર્વ OpenAI બોસ સેમ ઓલ્ટમેન માઇક્રોસોફ્ટમાં જોડાયા

દિલ્હી: ઓપનએઆઈના ભૂતપૂર્વ વડા સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટમાં જોડાઈ રહ્યા છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ સોમવારે આની જાહેરાત કરી હતી. અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધન માટે નવી ટીમનું નેતૃત્વ કરવા માટે ઓલ્ટમેન Microsoft સાથે જોડાઈ રહ્યા છે. ઓલ્ટમેનની સાથે ઓપનએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ ગ્રેગ બ્રોકમેન પણ માઈક્રોસોફ્ટમાં જોડાઈ રહ્યા છે. નડેલાએ આ વાતની જાહેરાત એક્સ પર કરતાં લખ્યું […]

ChatGPT કંપની OpenAI ના CEO સેમ ઓલ્ટમેન અને પ્રેસિડેન્ટે પણ હોદ્દા પર થી હટાવાયા

દિલ્હી –  ChatGPIT બનાવનાર કંપની OpenAI માં હાલ હંગામો થયેલો જોવા મળ્યો છે જાણકારી મુજબ   વિતેલા દિવસને શુક્રવારે કંપની વતી જણાવવામાં આવ્યું હતું કે  જણાવ્યું હતું કે તેણે CEO અને સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને પોતાના હોદ્દા પરથા હટાવવામાં આવ્યા છે. કંપનીએ મુખ્ય કાર્યકારી અધિકારી સેમ ઓલ્ટમેન અને પ્રમુખ ગ્રેગ બ્રોકમેનને હટાવી દીધા છે. કંપનીએ એક બ્લોગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code