ગુજરાતના દરિયા કાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ
પોરબંદરઃ ગુજરાતમાં 1600 કિ.મીનો સાગર કાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો બન્યો છે. કચ્છથી વલસાડની દરિયાઇ સીમા પર સુરક્ષા એજન્સીઓએ બે દિવસની ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ કવાયત શરૂ કરી છે. જેમાં 12 જિલ્લાના સાગકરકાંઠાને આવરી લેવામાં આવ્યા છે. નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, ઈંઇ,રો, પોલીસ સહિતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાઇ છે. દરિયાની અંદર, દરિયા કાંઠે, તેમજ […]