ભારત વૈશ્વિક ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરશે, NFSUમાં 5G લેબોરેટરી કાર્યરત બની
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરને “100 5G લેબ્સ ” અંતર્ગત ફાળવાયેલી 5G લેબોરેટરીનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન તા.27મીને ગુરૂવારના રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં ખાતે કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ- નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ NFSUના યુવા […]