સુરત મ્યુનિ.કોર્પો.ના સત્તાધિશોને ખાનગીકરણનો મોહ, પાણી, ગટર હવે ખાનગી એજન્સીને સોંપાશે
સુરત: ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને પણ હવે ખાનગીકરણનો મોહ જાગ્યો છે. નળ,ગટર જેવી સુવિધાઓ પણ ખાનગી એજન્સીઓને હવાલે કરવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન પાસે પુરતો સ્ટાફ છે. પુરતું ઈન્ફ્રાસ્ટ્રકચર છે. ક્વોલિફાઈ એન્જિનિયરો છે. છતાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટરશીપના ઓથા હેઠળ શહેરમાં પાણી અને ગટરની સંપૂર્ણ કામગીરી ખાનગી એજન્સીને હવાલે કરવામાં આવશે. સમગ્ર દેશમાં સુરતમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]