પ્રાથમિક શિક્ષકોને કામના કલાકો વધારાતાં, કોંગ્રેસે નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપી
પાટણ : રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ મુજબ પ્રાથમિક શિક્ષકો માટે કામના કલાક વધારીને 8 કલાક નિયત કર્યા છે. જેની સામે શિક્ષકોમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો છે. હવે શિક્ષકોની વહારે કોંગ્રેસ આવી છે. શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહને પત્ર લખ્યો છે. અને શિક્ષકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ […]