ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર
અમદાવાદઃ ભારતનેટ પ્રોજેકટ અંતર્ગત દેશના 2.5 લાખથી વધુ ગામડાઓને ઓપ્ટિકલ ફાઈબર કેબલથી જોડી વિશ્વનું સૌથી મોટું ગ્રામીણ બ્રોડબેન્ડ નેટવર્ક ઊભું કરવાનું આયોજન છે. ગુજરાતમાં ભારતનેટ પ્રોજેકટ ફેઝ-1ની કામગીરી ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે ફેઝ-2 નું અમલીકરણ રાજ્ય સરકાર હસ્તકની કંપની “ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ” દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ ફેઝ-2 અંતર્ગત […]