થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની દીવ, અથવા દમણના બીચ પર પાર્ટી રાખનારાને રાત્રી કરફ્યુ નડશે
સુરતઃ નાતાલના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. અને નવા વર્ષ 2022ના આગમન અને વર્ષ 2021ની વિદાય થશે. નવા વર્ષને આવકારવા માટે શહેરના ઘણાબધા લોકો દીવ,દમણ કે દાદરાનગર હવેલી પર દરિયાના બીચ પર જતા હોય છે. કેટલાક વર્ષોમાં ગુજરાતમાં જૂના વર્ષને અલવિદા કહેવા માટે તથા નવા વર્ષના સ્વાગત માટે પીવા અને પાર્ટીના શોખીનો દીવ, દમણ, […]