ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીઃ ઉત્તર પ્રદેશના ઓરઈમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું
લખનૌઃ સમગ્ર ઉત્તરભારતમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. મેદાની વિસ્તારોથી પહાડી વિસ્તાર સુધી ગરમીથી લોકો ત્રસ્ત છે. દિલ્હી NCR સહીત ઉત્તર પ્રદેશમાં ગરમીનો વધુ પ્રકોપ છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો સહીત ઓડીશા, ઝારખંડ, બિહાર અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં લુ નો કહેર છે તાપમાનમાં નોંધાયેલા વધારા સાથે જ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં કેટલાક […]