ઉનાળામાં ઓરેન્જ અને તેના જ્યુસનું સેવન તમને દિવસ દરમિયાન આપે છે એનર્જી
હાલ ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં આપણે આપણે આપણા સ્વાસ્થ્યનું થાસ ધ્યાન આપાવનું હોય છે ખાસ કરીને દિવસ દરમિયાન એનર્જી દળવાી રહે તેવા પીણાઓ કે ખોરાક લેવા જોઈએ આજે વાત કરીશું ઓરેન્જની ,ઓરેન્જ એ વીટામિન સીનો સ્ત્રોત છે જેનું સેવન તમને દિવસ દરમિયાન એનર્જીથઈ ભરપુર રાખે છે ઓરેન્જ ઘણી રીતે તમારા સ્વાસ્થ્ય માટે […]