બનાસકાંઠામાં પાલિકાઓના ચીફ ઓફિસરોને કલેક્ટરે રખડતા ઢોરની સમસ્યા દુર કરવા કર્યો આદેશ
પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, થરાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. રખડતા ઢોરને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જિલ્લાના તમામ ચીફ ઓફિસર્સ સાથે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રિત કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. બનાસકાંઠાના શહેરી વિસ્તારમાં પશુત્રાસ અટકાવવા અને નિયંત્રણ માટે કલેકટરે નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને […]