ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાશે, 20,000 હેક્ટરમાં થાય છે, જૈવિક ખેતી
આહવાઃ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર થવા જઈ રહ્યો છે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા રાજય સરકાર દ્વારા આગામી 19મી નવેમ્બરે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરાશે. ડાંગ કુદરતી સંસાધનોથી ભરપૂર જિલ્લો છે. છેલ્લા 2 વર્ષથી ડાંગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા પ્રયાસ હાથ ધરાતા જિલ્લાના 12 હજાર ખેડૂતો તેમની 57 હજાર હેકટર જમીનમાં […]