1. Home
  2. Tag "Organisation"

અમદાવાદમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રાયપુર, કર્ણાવતી ખાતે “જય રાધે હોટેલ”ના પ્રાંગણમા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી હતી. રાયપુર વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી ડો. […]

WHO દ્વારા ‘વોક ધ ટોક’ યોગના કાર્યક્રમનું આયોજન

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ડાયરેક્ટર જનરલ, ટેડ્રોસ ઘેબ્રેયસસે ‘વોક ધ ટોક’ યોગ સત્ર કાર્યક્રમમાં યોગના આસનો કર્યા. યુએન દ્વારા સ્વિત્ઝર્લેન્ડના જીનીવા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રા અને WHOના મહાનિર્દેશક ભારતીય પ્રતિનિધિમંડળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયા […]

અમદાવાદ: 16 ફેબ્રુઆરીથી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ યોજાશે

અમદાવાદઃ 300 એકરમાં ફેલાયેલું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ 16 ફેબ્રુઆરીથી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (AFI)ની ફ્લેગશિપ ઈવેન્ટ-NIDJAM (નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ)ની 19મી આવૃત્તિનું આયોજન કરશે. જ્યારે NIDJAM ગુજરાતમાં ગ્રાસરૂટ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપશે, ત્યારે તે ભારતની મોટી ઈવેન્ટ્સ યોજવાની ક્ષમતાને પણ પ્રદર્શિત કરશે કારણ કે સરકારે 2036 ઓલિમ્પિક ગેમ્સ માટે બિડ કરવા માટે રસ દર્શાવ્યો છે. AFI […]

ગાંધીનગરઃ ડો. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા મહિલા સંમેલન નારાયણી સંગમનું આયોજન

અમદાવાદઃ ડૉ.શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે આયોજિત ‘વિશાળ મહિલા સંમેલન-નારાયણી સંગમ’ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમના અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિત મહિલા અગ્રણીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સંમેલનમાં ગાંધીનગર શહેર- જિલ્લાની ૧,૨૦૦ જેટલી બહેનો- માતાઓ સહભાગી થયા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન […]

ગાંધીનગરઃ ભારતીય મેડિકલ ડિવાઇસ સેક્ટર પર 3 દિવસનો નેશનલ એક્સ્પો-2023નું આયોજન

અમદાવાદઃ મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીના સહયોગથી આયોજિત કરવામાં આવેલો પ્રથમ એક્સ્પો, ભારતીય તબીબી ઉપકરણો ઉદ્યોગની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા અને નેટવર્કની તકો ઊભી કરવા અને ભારતમાં ક્ષેત્રની વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે તેના સંભવિત યોગદાન બંને માટે સહયોગની શોધ કરવા માટે, ત્રણ દિવસીય IMTE-23 હવે ગાંધીનગરમાં ઓગસ્ટ 2023માં G-20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક સાથે યોજાશે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગ ત્રણ દિવસ […]

અમદાવાદમાં ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન

અમદાવાદઃ અચલા એજ્યુકેશન ફાઈન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદ શહેરના આશ્રમ રોડ ઉપર આવેલા દિનેશ હોલમાં તા. 19મી માર્ચના રવિવારના રોજ સવારે 9થી સાંજ 5 કલાક સુધી યોજાશે. આ કાર્યક્રનનું ઉદ્ઘાટન શિવાનંદ આશ્રમના પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે […]

ડાંગમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ડાંગ ખાતે “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”નું આયોજન ડાંગ જીલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિલમબેનના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”મા વિદ્યાર્થીઓ પોતાનુ સ્ટાર્ટ-અપ શરુ કરી પોતે નોકરીદાતા બને એ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યાં હતા. વિદ્યાર્થીઓ સ્ટાર્ટ-અપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code