પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોનું મહેકમ નક્કી કરી નિયમ મુજબ બદલીની કાર્યવાહી કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારી કર્યા બાદ પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ 7000 આચાર્યોની ભરતી કરવામાં આવી હતી.12 વર્ષ સુધી બદલીના કોઈ નિયમો ન બનાવાતા આચાર્યોને એકજ શાળામાં ફરજ બજાવવી પડી છે. અ અંગે શાળાના આચાર્યોની લડત બાદ શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ નિયમોના આધારે 31 જુલાઈની સ્થિતિએ મહેકમ […]