આદ્યશક્તિની આરાધનું પર્વ એટલે શારદીય નવરાત્રિ, વિદેશોમાં જ્યાં વસે ગજરાતી ત્યાં ઊજવાય નોરતા
ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, વર્ષ દરમિયાન અનેક તહેવારો ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે. જેમાં નવરાત્રીનું અનેરૂ મહાત્મ્ય છે. આસોસુદ એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસને નવરાત્રી અથવા નોરતાં પણ કહેવામાં આવે છે. નવરાત્રીનું ગુજરાતમાં સવિશેષ મહાત્મ્ય છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે […]