OBC અનામતઃ હરખાવા જેવુ નથી, ચૂંટણી ટાણે જ રૂપાણી સરકાર પર અન્ય જ્ઞાતિઓનું દબાણ વધશે
ગાંધીનગર: રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપતું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. ભાજપનો મકસદ આગામી મહિનાઓમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેનો લાભ ઉટાવવાનું છે. પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર માટે સાપે છંછૂદર ગળ્યા જેવો ઘાટ થાય તો નવાઈ નહીં, કારણ કે, ઓબીસીમાં સમાવવા માટે પટેલ, બ્રાહ્મણ. રાજપૂત, સહિતના સમાજોની માગ બળવતર બનશે અને […]