1. Home
  2. Tag "otherwise"

ચાલતી વખતે યાદ રાખો 5 વાતો, નહીં તો લાભને બદલે નુકસાન થઈ શકે છે

આજકાલ, એક્ટિવ અને ફિટ રહેવા માટે મોટી સંખ્યામાં લોકો કસરત અને વર્કઆઉટ કરી રહ્યા છે. એવા ઘણા લોકો છે જે ભારે વર્કઆઉટને કારણે સવાર-સાંજ ફરવા નીકળી પડે છે. ચાલવું પણ ફિટનેસ માટે ઉત્તમ માનવામાં આવે છે. જો કે, ચાલવાના ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય રીતે કરવામાં આવે. તેથી, જ્યારે પણ તમે બહાર […]

શું કોલેસ્ટ્રોલ વધી ગયું છે? તો ખાવાની આ વસ્તુઓથી દૂરી બનાવો નહિ તો હાર્ટ અટેકનો રહશે ડર

વધારે પડતાં જંક ફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી ફક્ત જાડાપણું નથી વધતું પરતું કોલેસ્ટ્રોલ પણ વધે છે. આ સમયમાં ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આના પાછળનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન છે. જ્યારે લોકો વધારે પ્રમાણમાં ફેટ વાળા જંક ફૂડ, ડ્રિંક અને જમવામાં વધારે માત્રામાં મીઠું(નમક) ઇત્યાદિ વસ્તુઓનું સેવન કરે છે […]

રસ્તામાં ડ્રાઈવિંગ કરતી વખતે ના કરો આ ભૂલ, નહીં તો લાઈસન્સ જપ્ત થશે

દેશમાં થોડા સમય પહેલા રોડ નિયમો કડક કરવામાં આવ્યા છે. દર વર્ષે સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આવામાં રોડ ટ્રાફિકના તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. તે જ સમયે, જો કોઈ ડ્રાઇવર ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન ના કરે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે. • વાહનની સ્પિડ ઓછી […]

વરસાદમાં કાર પાર્ક કરતા પહેલા જાણી લો આ પાંચ ટિપ્સ, નહીં તો કાર કબાડ બની જશે

ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે, તેથી તમારી પાસે કાર હોય તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું. વરસાદ દરમિયાન કાર ગમે ત્યાં પાર્ક કરવામાં આવે તો ભારે નુકસાન થઈ શકે છે. ખોટી રીતે પાર્ક કરવાને કારણે કારના ઘણા ભાગોને નુકસાન થઈ શકે છે. • ઉંચી જગ્યા પર પાર્ક કરો વરસાદની ઋતુમાં કારને હંમેશા […]

રાત્રે ભૂલથી પણ આ વસ્તુ ના પીવી, નહીંતર તમારા ચહેરા પર લાલ ચકામા દેખાશે

તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ અમુક વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ, જો તમે આ કરો છો તો તમને તમારા ચહેરા પર ફોલ્લીઓ અને લાલાશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રાત્રે સૂતા પહેલા તમારે અમુક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ચહેરા પર એલર્જી થઈ શકે છે. ઘણી વખત નાની-નાની ભૂલો આપણા […]

બાળકોને ના કહેવું પણ જરૂરી છે, નઈ તો જીવનભર પછતાવું પડશે

કેટલાક બાળકો ઝીદ્દી સ્વભાવના હોય છે બીજી તરફ માતા-પિતા તેમની તમામ જરૂરિયાતોની સાથે ઝીદ્દ પુર્ણ કરે છે. પરંતુ જો આ બાળકોની ઝીદ્દ પૂર્ણ ના થાય તો ઉગ્રસ્વરૂપ ધારણ કરીને હંગામો મચાવે છે. જેથી માતા-પિતાએ પહેલાથી જ બાળકોને સમજાવવાના પ્રયાસો કરવા જોઈએ. અનુશાસન સિખવાડો: ‘ના’ કહેવાથી બાળકોને શિસ્તબદ્ધ બનવાનું શીખવે છે. આ તેમને જાણવામાં મદદ કરે […]

આઈસ્ક્રીમ ખાધા પછી ભૂલથી પણ ના કરો આ વસ્તુંઓનું સેવન, નહીં તો થશે સ્વાસ્થ્યને નુકશાન

ઉનાળામાં લોકો ઠંડુ ખાવાનું શરૂ કરી દે છે. લોકોને ઉનાળામાં કોલ્ડ ડ્રિંક, ફ્રૂટ જૂસ, લસ્સી, શિકંજી, શ્રીખંડ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ પસંદ હોય છે. મોટા ભાગના લોકો આઈસ્ક્રીમ ખઆવાનું વધારે પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ ખાધા પછી ઘણી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ? આજે તમને જણાવીએ કે આઈસ્ક્રીમ […]

ટેટુ કરાવતા પહેલા વાત જાણી લે જો,નહીં તો પસ્તાવો થશે

લોકો પોતાને સ્માર્ટ, સ્ટાઈલિશ અને ફેશનેબલ બતાવવા માટે ક્યારેક એવા એવા કામ કરી દેતા હોય છે જેના કારણે પછી તેમને જીવનભર પસ્તાવાનો વારો આવે છે. આમાં એક છે ટેટુ પડાવવાની લોકોની આદત. લોકો પોતાને કુલ અને સ્માર્ટ બતાવવા માટે શરીરમાં એવી એવી જગ્યા પર ટેટુ પડાવતા હોય છે અને એવા ટેટુ પડાવે છે જેના વિશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code