1. Home
  2. Tag "OTP"

Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર

પૈસા કાઢવા માટે તમારે હવે બેંક જવાની જરૂર નહી પડે અને ના તો એટીએમ. તમારે હવે કેશ વિડ્રોલ કરવા માટે ના તો એટીએમનો પિન યાદ રાખવાની મહેનત કરવાની જરૂર નથી. ઓટીપીની ઝંઝટ ખતમ. બિના ગયા વિના અને એટીએમ વિના તમે તમારા આધાર કાર્ડ વડે ઘરેબેઠા કેશ નિકાળી શકશો. આજે ડિજિટલ ટ્રાંજેક્શનના સમયમાં જ્યાં દરેક કામ […]

માર્ચમાં આધાર પ્રમાણીકરણ વ્યવહારો વધીને 2.31 અબજ થયા, E-KYCમાં 16 ટકાનો વધારો

નવી દિલ્હીઃ આધાર ધારકોએ માર્ચ 2023 મહિનામાં લગભગ 2.31 અબજ પ્રમાણીકરણ વ્યવહારો કર્યા છે, જે દેશમાં આધારનો વધતો ઉપયોગ અને ડિજિટલ અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર્શાવે છે. માર્ચનો આંકડો ફેબ્રુઆરી કરતાં વધુ સારો છે જ્યારે 2.26 અબજ પ્રમાણીકરણ વ્યવહારો કરવામાં આવ્યા હતા. જ્યારે મોટાભાગના પ્રમાણીકરણ ટ્રાન્ઝેક્શન નંબરો બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યા હતા, તે પછી […]

આવી ભૂલ ન કરતા,કરશો તો OTP અને PIN વગર તમારી માહિતી થઈ શકે છે લીક

આમ તો સરકાર દ્વારા કોઈની માહિતી ચોરી ન થાય અથવા કોઈ પણ મહત્વની માહિતી જેમ કે પર્સનલ ડોક્યુમેન્ટ કે બેન્કની માહિતી તે માટે યોગ્ય પગલા લીધા છે પરંતુ હેકર્સ દ્વારા હજુ પણ લોકોને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તે લોકો OTP અને PIN વગર તમારી માહિતી લઈ શકે છે. જો વાત કરવામાં આવે […]

GST રિટર્ન ફાઈલ માટે ડિજિટલ સિગ્નેચરની જરૂર નહીં, OTPથી સબમિટ કરી શકાશે

અમદાવાદઃ કોરોનાને કારણે હાલમાં તમામ ઓફિસો બંધ હોવાથી કોર્પોરેટ કરદાતાને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી સીબીઆઇસીએ કોર્પોરેટ કરદાતાને ડિજિટલ સિગ્નેચરને બદલે ઓટીપીથી રિટર્ન ફાઇલ કરવા મંજૂરી આપી છે. આ નિર્ણયથી વેપારીઓને ખૂબ રાહત થશે. રાજ્યમાં કોરોનાને લીધે લોકડાઉન જેવી સ્થિતિ છે. વેપારીઓ ઓફિસો બંધ હોવાથી જીએસટીના રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જીએસટીમાં […]

OTP જેવા આવશ્યક SMS મળવામાં થઇ રહ્યો છે વિલંબ, ટેલિકોમ કંપનીઓએ નવા નિયમો લાગૂ કર્યા

ગ્રાહકોને આવતા બિનજરૂરી કોલને લઇને સરકારે કડક વલણ અપનાવ્યું છે હવે ટેલિકોમ કંપનીઓએ તેને લઇને નવા નિયમો લાગૂ કર્યા છે રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન આઇડિયાએ રવિવાર રાતથી તેના લાગૂ કર્યા છે નવી દિલ્હી: ગ્રાહકોને દિવસ દરમિયાન અનેકવાર બિનજરૂરી કોલ આવતા હોય છે ત્યારે બિનજરૂરી કોલને લઇને સરકારે કડક વલણ અપનાવ્યું છે જેના કારણે ટેલિકોમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code