1. Home
  2. Tag "Out"

જો બાઇડન યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર થયાં, કહ્યું- આ નિર્ણય અમેરિકાના હિતમાં છે

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમનાં સહયોગી અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને સર્મથન આપ્યું છે. બાઇડને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને થવાને માત્ર ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. તેમના આ નિર્ણયથી હવે વ્હાઇટ હાઉસની રેસ રસપ્રદ થઈ […]

પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર, પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓ હતાશ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં સુપર 8માં પહોંચવામાં નિષ્ફળ રહી છે. અમેરિકા અને ભારત સામેની મેચ હારવી પાકિસ્તાનને મોંઘી પડી છે. શુક્રવારે ફ્લોરિડાના લોડરહિલ ખાતે સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ મેદાન પર આયર્લેન્ડ અને યુએસએ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી જેના કારણે પાકિસ્તાનની મુશ્કેલી વધી છે. […]

અમદાવાદમાં ભગવાન જન્નાથજીની પરંપરાગત રથયાત્રા તા. 7મી જુલાઈએ નીકળશે

અમદાવાદઃ ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 07 જુલાઈ (આષાઢી બિજ)ના રોજ નીકળશે. રવિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈને જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારી સાથે બેઠક યોજી હતી. તેમણે ભગવાન જગન્નાથના પણ દર્શન કર્યા હતા. પોલીસ કમિશનરની સાથે જેસીપી, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિત અનેક અધિકારીઓ પણ હાજર […]

ચૂંટણી પ્રચાર માટે જેલમાંથી બહાર આવશે કેજરિવાલ, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 7મી મેના રોજ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ઓગસ્ટ 2022માં EDના ECIR બાદ કેજરીવાલ […]

IPL 2024: CSKનો આ વિદેશી ખેલાડી ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી થયો બહાર

નવી દિલ્હીઃ દેશમાં આઈપીએલ 2024ને પગલે ક્રિકેટનો માહોલ જામ્યો છે દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)માં સૌથી વધારે રન બનાવનાર ડેવોન કોનવે અંગુઠામાં ઈજા થતા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ સીએસકેએ ઈંગ્લેડના બોલર રિચર્ડ ગ્લીસનને પોતાના સ્કવોડમાં સામેલ કર્યાં છે. રિચર્ડને તેની બેઝ પ્રાઈસ એટલે કે 50 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. સીએસકે અત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code