ગુજરાત મેરી ટાઈમ બોર્ડના આઉટસોર્સ ભરતીના કૌભાંડની તપાસ માટે કર્મચારી મંડળની માગ
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બોર્ડ-નિગમોમાં કર્મચારીઓની કાયમી ભરતી નહીં કરીને ઓઉટસોર્સથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમાં કર્મચારીઓની સેવા પુરી પાડતી આઉટસોર્ટ એજન્સીઓ જ કમાય છે. આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું શેષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મેરીટાઇમ બોર્ડમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી અને આઉટસોર્સથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે. આઉટસોર્સ […]