1. Home
  2. Tag "outstanding electricity bills"

ધાનેરા નગરપાલિકાએ 4.26 કરોડનું બાકી વીજ બીલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ સહિત કનેક્શનો કપાયાં

પાલનપુરઃ ગુજરાતમાં ઘણીબધી નગરપાલિકાઓ બાકી ટેક્સની યોગ્ય રિકવરી કરી શકતી ન હોવાથી આર્થિક સમસ્યા ભોગવી રહી છે. અને મોટાભાગે સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવાને બદલે વીજળી સહિતના બિલો ચુકવવામાં ગ્રાન્ટ વપરાઈ જતી હોય છે. બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકાએ લાઈટ બિલ ન ભરતા વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપી નાંખતા શહેરમાં અંધકાર છવાયો છે. ધાનેરા […]

ભૂજ અને સુરેન્દ્રનગર નગરપાલિકાના બાકી કરોડા રૂપિયાના વીજ બિલો ગ્રાન્ટમાંથી સરકારે કાપી લીધા

અમદાવાદઃ ગુજરાતમાં અનેક નગરપાલિકાઓની આર્થિક હાલત એટલી કથળેલી છે. કે, વીજળી બિલો પણ ભરી શકતી નથી. એટલે નગરપાલિકાઓ પર વીજળીના બાકી બિલોનું કરોડો રૂપિયાનું કરજ ચડી ગયું છે. વીજ કંપનીઓએ ઘણીબધી નગરપાલિકાઓના વીજ કનેક્શનો પણ કાપી નાંખ્યા હતા. હવે સરકાર દ્વારા નગરપાલિકાઓને અપાતી ગ્રાન્ટમાંથી બાકી વીજળી બિલોની રકમ કાપી લેવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનગર નગરપાલિકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code