1. Home
  2. Tag "Outstanding Property Tax"

અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ, મ્યુનિ.એ એકજ દિવસમાં 17,702 મિલક્તો સીલ કરી

અમદાવાદઃ શહેરમાં એએમસી દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ઘણા કોમર્શિયલ પ્રોપ્રટી ધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે.મ્યુનિ.ના  ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં ટેક્સ વિભાગની વિવિધ ટીમોએ સપાટો બોલાવી કુલ 17,702 જેટલી મિલકતોને સીલ કરી દીધી […]

અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ સામે વસુલાત ઝૂંબેશ, 6775 મિલકતોને સીલ, 144 એકમોને નોટિસ

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોનો વર્ષોથી મિલકત વેરો બાકી છે. વારંવાર નોટિસ આપવા છતાંયે બાકી ટેક્સની વસુલાત થતી નથી. આથી બાકી વેરો હોય એવી કોમર્શિયલ પ્રોપર્ટી સામે સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. એએમસી દ્વારા શુક્રવારે કુલ 6,775 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. સૌથી વધુ પૂર્વ ઝોનમાં કુલ 3,111 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. […]

અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ, 3970 મિલકતો સીલ, 1142 એકમોને નોટિસ

અમદાવાદઃ શહેરમાં ઘણા પ્રોપ્રટીધારકો AMCની વારંવારની નોટિસ છતાંયે મિલકતવેરો ભરતા નથી. આથી બાકી પ્રોપર્ટી ટેક્સ સામે મ્યુનિ.એ ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં એક જ દિવસમાં શુક્રવારે 3970 જેટલી મિલક્તોને સીલ કરવામાં આવી હતી. ઉપરાંત શહેરમાં ઘણીબધી રેસ્ટોરન્ટ્સ, હોટલો અને ખાનગી હોસ્પિટલોના મકાનોના પ્રોપર્ટી ટેક્સ બાકી છે. એવા બાકીદાર ટેક્સ પ્રોપર્ટીધારકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. […]

રાજકોટમાં 200 કરોડના બાકી પ્રોપર્ટી ટેક્સ માટે RMCની ઝૂંબેશ, 53 મિલક્તોને સીલ મરાયાં

રાજકોટઃ શહેરમાં અનેક પ્રોપર્ટીધારકો મિલકતોનો મ્યુનિનો વેરો ભરતા નથી. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી રહેલા રૂ. 200 કરોડના વેરાની વસુલાત માટે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન છેલ્લા સપ્તાહમાં જ વધુ 53 મિલકત સીલ કરવામાં આવી છે. તેમજ 4890 મિલકત ધારકોને નોટિસ અને બીલની બજવણી કરવાની સાથે સ્થળ પર રૂ. 2.21 કરોડનાં બાકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code