ગુજરાતમાં 400થી વધુ દુષ્કર્મના કેસમાં 60 દિવસમાં ચાર્જશીટ કરી દેવાઈઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ શહેર- જિલ્લામાં મહિલાઓ ઉપર દુષ્કર્મના બનાવો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મહિલાઓની સલામતી અને સુરક્ષામાં આજે પણ ગુજરાત નંબર.૧ ઉપર છે. મહિલાઓને વિશેષ રક્ષણ પૂરું પાડવા માટે વર્ષ-2013માં પોકસો એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા થકી ગુનેગારોને કડકમાં કડક સજા થઈ શકે છે. તેમણે […]