નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુ આર્થિક સહાય ચૂકવાઈ
ધો-9 થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને 4 વર્ષમાં કુલ ₹50 હજારની સહાય મળે છે, યોજનાના સુચારૂ સંચાલન માટે અલગ ‘નમો લક્ષ્મી પોર્ટલ’ બનાવાયુ, ધોરણ11 અને 12ની મળીને કુલ ₹30,000ની આર્થિક સહાય ચૂકવાશે, ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશાં ભાર મૂક્યો છે. રાજ્યની વધુ ને વધુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે […]