અમદાવાદમાં SG હાઈવેના વૈશ્નોદેવી સર્કલ પરનો ઓવરબ્રીજનું કામ પૂર્ણઃ ટુંકમાં લોકાર્પણ કરાશે
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ગીચ રહેતા એસજી હાઈ-વે પર વૈશ્નોદેવી સર્કલ પરનો ઓવરબ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઓવરબ્રીજનું હવે લોકાર્પણ કરાશે. આ ઓવરબ્રીજ પર વાહન વ્યવહાર શરૂ થતાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. શહેરના એસજી હાઇવે પર ગાંધીનગરથી સરખેજ સુધી જવા હાલ જે એક કલાકનો સમય થાય છે, તે હવે પછીના સમયગાળામાં માત્ર […]