1. Home
  2. Tag "overflow"

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, 20 દરવાજા ખોલાયા

ડેમમાંથી પાણી છોડાતા 17 ગામોને એલર્ટ કરાયા, ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક, ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ખેડુતોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા […]

અમરેલીનો રાયડી ડેમ બન્યો ઓવરફ્લો, ડેમનો એક દરવાજો ખોલાયો

ખાંભા અને જાફરાબાદ તાલુકાના 5 ગામોને એલર્ટ કરાયા, સારા વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયા, સિંચાઈનો પ્રશ્ન ઉકેલાતા ખેડુતોમાં હર્ષની લાગણી અમરેલીઃ  જિલ્લામાં સતત અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયો ઓવરફલો થઈ રહ્યા છે. ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક આવેલો રાયડી ડેમ 100 ટકા ભરાઈ જતા ઓવરફ્લો થતાં […]

કડાણા ડેમ ભારે વરસાદને લીધે ઓવરફ્લો થતાં ડેમના 15 દરવાજા ખોલાયા

મહિસાગરમાં 1.77 લાખ ક્યુસેક પાણી છોડાયું, નદીકાંઠાના 106 ગામોને કરાયા એલર્ટ, ડેમની જળસપાટી 417 ફુટને વટાવી ગઈ વડોદરાઃ  ગુજરાતમાં ભારે વરસાદને કારણે 115 જળાશયો ઓવરફ્લો થયા છે. જેમાં રાજ્યના ત્રીજા નંબરના મોટા કડાણા ડેમમાં ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતા ડેમને એલર્ટમોડ પર મુકવામાં આવ્યો છે. કડાણા ડેમની આજે 15 ગેટ 1.92 મીટર સુધી ખોલી […]

કાકરાપાર ડેમ 160 ફૂટ છલોછલ ભરાયા બાદ ઓવરફ્લો, લોકો ડેમનો નજારો જોવા ઉમટી પડ્યાં

સુરત:  દક્ષિણ ગુજરાતમાં વરસાદને લીધે નદી, તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં ઘણાબધા તળાવો છલકાયા છે. સુરત જિલ્લામાં હાલ બરોબર ચોમાસુ જામ્યું છે. જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઇને ફરી ધીમે ધીમે પ્રકૃતિ ખીલી રહી છે. વરસેલા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અને બારમાસી […]

વાવના દેથળી માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેડુતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યાં

પાલનપુરઃ બનાસકાંઠાના વાવના દેથળી માઇનોર 2 કેનાલ ઓવર ફ્લો થતાં ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડુતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ  કર્યો હતો.  કે, અધૂરી સાફ સફાઈના કારણે કેનાલ છલકાઈને  ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના વાવની દેથળી માઇનોર 2 કેનાલમાં […]

ગુજરાતમાં 36 જળાશયો થયાં ઓવરફ્લો, સરદાર સરોવર નર્મદા ડેમ 50 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. અને તેના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં ચોમાસાના આગમનને હજી દોઢ મહિનો પણ થયો નથી. ત્યાં રાજ્યમાં સિઝનનો 54 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ગત વર્ષે 50 ટકા વરસાદ માટે સપ્ટેમ્બર મહિના સુધી રાહ જોવી પડી હતી. ગત વર્ષે 14 જુલાઈ સુધી સિઝનનો માત્ર 19.72 […]

સૌરાષ્ટ્રના 52 ડેમ ઓવરફ્લો, ભાદર-1ના 29 દરવાજા 7 ફૂટ ખોલાયા, રાજકોટ જિલ્લાના 21 ડેમ છલકાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સતત વરસાદને કારણે મોટાભાગના જળાશયો ઓવરફ્લો બન્યા છે. જેમાં ભાદર ડેમ ઓવરફ્લો થયા બાદ તેના તમામ 29 દરવાજા 7 ફૂટ ખોલાતા ભાદર નદી ગાંડીતૂર થઇ હતી. ડ્રોનથી લેવાયેલી આ તસવીરમાં ડેમના પાટિયાથી 2 કિલોમીટર દૂર આવેલો લીલાખા-દેવડા રોડ પરથી પસાર થઇ રહેલાં વાહનો અને બે કાંઠે વહેતી નદીનો અદભુત નજારો જોવા મળ્યો હતો. […]

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, ધાતરવાડી-2 ડેમના 12 દરવાજા ખોલાતા 10 ગામોને એલર્ટ કરાયાં

અમરેલીઃ ગુજરાતમાં સતત વરસી રહેલી મેઘમહેર વચ્ચે રાજ્યના અનેક ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી રહી છે. જેમાં અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ વરસાદની સાથે પાણીની ભરપુર આવક શરૂ થઈ છે . જેના લીધે ધાતરવડી-2 ડેમના એક સાથે 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના 10 ગામોને […]

ભાદર-1 ડેમ ઓવરફ્લો, ડેમના 17 દરવાજા 3 ફુટ ખોલાતા 22 ગામોને એલર્ટ કરાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ભાદરવો ભરપૂર બનતા મોટાભાગના જળાશયો છલકાય ગયા છે. રાજકોટનો આજી, ન્યારી અને લાલપરી ડેમ ઓવરફલો થયા બાદ હવે ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ છલોછલ ગયો છે અને તેના 17 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. અને 22 ગામોને એલર્ટ […]

સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ છલકાયો, 38 ગામમાં હાઈએલર્ટ અને ખેડૂતો માટે હવે આફતનો વરસાદ

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ હવે વરસાદ પડે તો ખેડૂતને નુક્સાન ભાદર ડેમ પણ છલકાયો રાજકોટ : સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ બન્યું છે. જેતપુરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે અને હવે તેના કારણે ડેમના 29માંથી 17 દરવાજા ખોલવામા આવ્યા છે. ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના 17 દરવાજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code