ચોમાસામાં સુરક્ષિત ડ્રાઈવિંગ માટે આ ટિપ્સને ના કરો નજરઅંદાજ, નહીં તો થઈ શકે છે અકસ્માત
દેશના મોટાભાગના હિસ્સામાં ચોમાસું ચાલું થઈ ગયું છે. આવતા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે અને તેજ વરસાદ પડશે. પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ખુબ ભરાઈ જાય છે. એવામાં ગાડી ચલાવવી મુશ્કેલ થઈ જાય છે. ચોમાસામાં ગાડી સાવધાનીથી ચલાવવી જોઈએ. નાની ભૂલ પણ ઘણી વાર વધારે નુકશાન કરી શકે છે. જાણીએ ચોમાસામાં ડ્રીવિંગ કરતી વખતે કઈં […]