પર્સની ફેશનમાં ઓવરસાઈડ્ઝ પર્સનો વઘતો ટ્રેન્ડ, યુવતીઓને આકર્ષક લૂક સાથે વઘુ વસ્તુઓ કેરી શકવાની આપે છે ક્ષમતા
દરેક યુવતીઓ માટે આજકાલ પર્સ કેરી કરતી હોય છે, પર્સમાં પણ હવે ઓવરસાઈઝ પર્સની ફેશન ટ્રેન્ડમાં જોવા મળી રહી છે તેનું બીજુ કારણ છે કે આ પ્રકારના પર્સમાં યુવતીઓનો મેકઅપ સ્કાર્ફ કોસ્મેટિક જેવી અનેક વસ્તુઓ પુશ્કળ પ્રમાણમાં સમાઈ પણ જાય છે.જેથી કરીને યુવતીઓ પ્રવાસમાં હો. કે બહાર પાર્ટીમાં જતી હોય તે લોકોને આ પ્રકારના પરસ્ […]