જો તમે પણ વધારે પડતી ઊંઘ લઈ રહ્યા છો તો થઈ શકે છે સાઈડ ઈફેક્ટ જાણો કઈ રીતે
ઘણા ડોક્ટર્સ અને વડિલોના મોઢે સાંભળ્યું હશે કે જો પુરતી ઊઁધ ન લઈએ તો શરીર બગડે છે પરંતુ એજ રીતે જો વધારેલ પડતી ઊઁધ લઈએ તો પણ શરીરને સાઈડ ઈફેક્ટ થાય છે.જો તમે 7 કે 8 કલાકથી વધુ ઊંઘો છો તો તમે પોતે જ કેટલીક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. તે જ સમયે, કેટલાક રોગોના […]