બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન લીધા બાદ 7 લોકોન મોત, 23 લોકોની હાલત ગંભીર
બ્રિટનમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન લીધા બાદ 7ના થયા મોત 23 લોકોની હાલત ગંભીર દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બ્રિટનમાં વેક્સિનની આડ અસરના સમાચારે હાહાકાર મચાવ્યો છે, બ્રિટનમાં કોરોનાની વેક્સિન લીધા બાદ 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 23 લોકોની સ્થિતિ નાજુક જોવા મળી છે. આ વેક્સિન ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની હતી, બ્રિટિશ તબીબી અધિકારીએ […]