ઓક્સિજન રીફિલિંગ પ્લાન્ટ પર હવે 24 કલાક મ્યુનિ.કોર્પો.ના કર્મચારીઓ દેખરેખ રાખશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના દર્દીઓ વધતા જાય છે. ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં હજુ પણ ઓક્સિજનની અછત યથાવત્ છે, ત્યારે મ્યુનિ.એ ઓક્સિજન કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ સાથે સાથે ઉત્પાદકોની યાદી જાહેર કરી છે. બીજી તરફ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા મ્યુનિ. કર્મચારીઓને ઓક્સિજનના સ્ટોક પર નજર રાખવાની કામગીરી સોંપાઈ […]