1. Home
  2. Tag "oxygen shortage"

ઈન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિએન્ટનો કહેરઃ- દેશમાં વધતા જતા કેસોને લઈને ઓક્સિજનના અભાવ વચ્ચે અનેક દેશો આવ્યા મદદે

ઈન્ડોનેશિયામાં કોરોનાનો કહેર વધતા જતા કેસો સામે ઓક્સિજનનો સર્જાયો અભાવ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર બાદ ડેલ્ડા વેરકિએન્ટે કોહરામ મચાવ્યો છે, વિશ્વના કેટલાક દેશઓ ડેલ્ડા સામે લડત લડજી રહ્યા છે . ત્યારે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમઅણ ઝડપથી ફેલાવાને કારણે ઇન્ડોનેશિયામાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. બે મહિના  ઇન્ડોનેશિયાએ હજારો ટન ઓક્સિજન ભારતને સપ્લાય કર્યુ હતું […]

ઓક્સિજનના અભાવે બહેન ગુમાવનારા ભાઈએ સ્કૂલમાં ઉભી કરી કોવિડ હોસ્પિટલ

 પટનાઃ બિહારમાં કોરોનાની બીજી લહેરમાં હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનના અછતની ફરિયાદો ઉઠી હતી. બેગુસરાઈમાં ઓક્સિજનના અભાવથી કોરોના પીડિત મહિલાનું અવસાન થયું હતું. જેથી દુઃખી ભાઈએ અન્ય કોઈની આંખમાં આંસુ ના આવે તે માટે પોતાની સ્કૂલને જ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી છે. આ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 30 […]

અમદાવાદમાં ઓક્સિજનની ઘટને નિવારવા મ્યુનિ.કોર્પોરેશનની મથામણ

અમદાવાદઃ શહેરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિ. સંચાલિત એસવીપી, એલ.જી., શારદાબેન સહિતની 12 મોટી હોસ્પિટલો, 172 ખાનગી હોસ્પિટલ અને 200 નર્સિંગ હોમને રોજ 275 ટન ઓક્સિજનની જરૂર છે. જેની સામે હાલ ઉત્પાદકો પાસેથી 225 ટન જેટલો જ ઓક્સિજન મળી રહ્યોં છે. આ હિસાબે હવે દરરોજ 50 ટન જેટલા ઓક્સિજનની ઘટ ઊભી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code