રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક તૈયાર કરાશે
રાજકોટઃ શહેરની ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત દુર કરવા તંત્રએ કવાયત શરૂ કરી છે. શહેરના ગોંડલ હાઇવે પર આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તંત્રને મદદે આવ્યું છે અને 20 હજાર લીટર ક્ષમતાવાળી ઓક્સિજનની ટેન્ક તૈયાર કરી તંત્રને સોંપવામાં આવી છે. જેને ટૂંક સમયમાં જ સમરસ હોસ્ટેલનાં કોવિડ કેર સેન્ટરમાં કાર્યરત કરવામાં આવશે. શહેરમાં […]