1. Home
  2. Tag "oxygen"

GNFC દ્વારા 30 ટન ઓક્સિજન કોવિડ હોસ્પિટલોને મફતમાં અપાશે

વડોદરાઃ  રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે ભરૂચમાં હાલમાં કોવિડ મહામારીને પહોંચી વળવા જીએનએફસી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 30 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મેડિકલ ગ્રેડનો આ ઓક્સિજન ફ્રીમાં આપવામાં આવશે. રાજ્ય અને દેશના નેતૃત્વ દ્વારા માંગેલા સહયોગને પહોંચી વળવા જીએનએફસી દ્વારા પહેલ […]

કોરોના મહામારીમાં ઓક્સિજનનો કરકસરથી ઉપયોગ કરવા કોવિડ હોસ્પિટલોને તાકીદ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ ઓક્સિજનની ભારે અછત ઉભી છે. દરમિયાન વડોદરા, અમદાવાદ સહિતના મહાનગરોમાં ઓકસીજનનો કરકસરથી ઉપયોગ કરવા કોવિડ હોસ્પિટલોને તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે નિયુક્ત થયેલા આઈપીએસ અધિકારી વિનોદ રાવએ ઓકસીજનની તંગીને જોતા મહાનગરની હોસ્પીટલોને ચાર […]

GTU NSSના 376 સ્વયંસેવકો ઑક્સિજનના વપરાશ સંદર્ભે રાજ્યભરમાં જાગૃકત્તા ફેલાવશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીનો સામનો કરવાના હેતુસર , ICMR માન્ય બાયોટેક લેબમાં પ્રતિદિન 200થી વધુ RTPCR ટેસ્ટ કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીટીયુ દ્વારા ન માત્ર ટેક્નિકલ શિક્ષણ પણ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સમાજસેવાના ઉત્તમ ગુણો વિકસીત થાય ,તે અર્થે હંમેશા કાર્યરત હોય છે. વર્તમાન કોવિડ-19ની […]

ગુજરાતની હોસ્પિટલોમાં 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપરઃ સરકારે કોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના તમામ દર્દીઓ પૈકી 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર લઈ રહ્યાં છે. તેમ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ છે. […]

કોરોના સામે ભારતની મજબૂત લડત: ઓક્સિજન એક્સપ્રેસ કુલ 450 MT ઓક્સિજનની ડિલિવરી કરશે

કોરોના સામેની સરકારની મજબૂત લડાઈ યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારીઓ રાજ્યોને ઓક્સિજન પહોંચાડવા દોડી ઓક્સિજન એક્સપ્રેસ નવી દિલ્લી: કોરોના સામેની લડાઈમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ઓક્સિજનની અછતના કારણે ન જાય તે માટે હાલ સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દ્વારા સ્પેશિયલ ઓક્સિજન એક્સપ્રેસ પણ દોડાવવામાં આવી છે જે હાલ 450 MT ઓક્સિજનની ડિલિવરી […]

કોરોનાના દર્દીઓને ત્વરિત મદદ મળી શકે તે માટે 80 મે. ટન ઓક્સિજન મુંદરા પોર્ટમાં ઊતરશે

ભુજ  : કોરોનાના કેસ વધતા દેશભરમાં ઓક્સિજનની માગમાં ભારે વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં વિદેશની અનેક ખાનગી કંપનીઓની મદદ પણ મળી રહી છે, જેના ભાગરૂપે સાઉદી અરેબિયા 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન મોકલી રહ્યું છે, જે કચ્છના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા […]

વિદેશથી ઓક્સિજનની નળીઓ લઈને આવેલાં જહાજને કંડલા બંદરે અપાઈ પ્રાથમિકતા

ગાંધીધામ  :  કોરોના મહામારીને પગલે ઓકિસજનના બાટલાની ખૂબ માંગ વધી છે. તેવામાં કંડલાના દીનદયાળ બંદર ઉપર ઓકિસજન સિલિન્ડર બનાવવા માટે સિલિન્ડર નળીઓ લઈને આવેલા જહાજને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે દેશમાં હજારો લોકોને ઓકિસજન લેવામાં તકલીફ પડી રહી છે. કંપનીઓ ઓકિસજન સિલિન્ડરો બનાવી લોકોને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવે તે માટે સરકારે પણ આદેશ […]

ગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ જવાબદારઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનરકીરે વધી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે બેડ, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતાં નથી. તેની સાથે હવે ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે. એક વર્ષ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ પત્ર લખીને તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સુચન કર્યું હતું છતાં […]

લોકોની સેવાએ જ માનવધર્મ માનીને દર્દીઓની સેવા કરતા ભરતભાઈ લેઉવા

કોરોના મહામારીમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન માટે દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ આ કપરા સમયમાં અનેક સેવાભાવી લોકો તન,મન અને ધનથી કોરોના પીડિતો અને તેમના સ્વજનોની સેવા કરી રહ્યાં છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ભરતભાઈ લેઉવાએ માનવ સેવાને જ પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો છે અને હાલના કોરોનાના કપરાકાળમાં જ્યારે […]

ભારતના સંકટમાં સાઉદી અરેબિયા પણ પડખે: સાઉદીથી 80 મેટ્રિક ટન ઓક્સિજન ભારત આવશે

કોરોનાના સંકટ સમયમાં હવે સાઉદી અરેબિયા પણ ભારતની વહારે આવ્યું સાઉદી અરેબિયા ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજન આપશે રિયાધ ખાતેના ભારતીય મિશને સાઉદી અરબના આરોગ્ય મંત્રાલયનો આભાર માન્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાતક પૂરવાર થઇ છે અને તેનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે અને ભારતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. મહામારીના આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code