1. Home
  2. Tag "oxygen"

કોરોનાનું સંક્રમણ વધતા છેલ્લા 30 દિવસમાં ઓક્સિજનની માગમાં 13 ગણો વધારો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરો અને નાના-મોટા શહેરોમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ બની ગઈ છે. ત્યારે ઓક્સિજનનો વપરાશ પણ તબીબી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના દર્દીઓને કારણે ઓક્સિજનની માગમાં જબ્બર વધારો થયો છે. ગુજરાતમાં કોરોના કાળ પહેલા 75 મેટ્રિક ટનની જરૂરિયાત રહેતી હતી.  જે અત્યારે તે આંકડો […]

માનવ જાત માટે સિમાચિહ્ન સમી સિદ્વિ, નાસાના રોવરે મંગળ ગ્રહ પર ઑક્સિજન તૈયાર કર્યો

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના રોવરે સિદ્વિ હાંસલ કરી નાસાના રોવરે મંગળ ગ્રહ પર ઓક્સિજન તૈયાર કર્યો આ રોવરે માનવજાત માટે સિમાચિહ્ન કહી શકાય તેવી સિદ્વિ પ્રાપ્ત કરી નવી દિલ્હી: અમેરિકાની અવકાશી સંસ્થા નાસાનું પર્સિવરન્સ રોવર હાલમાં મંગળ ગ્રહ પર છે. ત્યાં તે સંશોધન કરી રહ્યું છે. આ રોવરે માનવજાત માટે સિમાચિહ્ન કહી શકાય તેવી સિદ્વિ […]

અમદાવાદમાં ઓક્સિજનની કમી દુર કરવા મ્યુનિના અધિકારીઓની  ભરૂચ-દહેજ સુધી દોડધામ

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના રોજ 5000 કેસ નોંધાય કહ્યા છે.  ત્યારે ઓક્સિજનની અછતની સ્થિતિ દિવસે દિવસે અતિગંભીર બનતા ઓક્સિજન વગર તરફડિયા મારતા દર્દીઓને બચાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ભરુચ અને દહેજ સુધી દોટ મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સૂત્રોનાં જણવ્યા મુજબ કોરોનાની બીજી લહેરમાં વાયરસ અતિઝડપથી ચેપ લગાડતો હોવાથી તેમજ ફેફસામાં જઈને શ્વાસોશ્વાસની […]

ઓક્સિજન સહિત મેડિકલ સંસાધનો પહોંચાડવા માટે વાયુ સેના એક્શન મોડમાં

અમદાવાદઃ દેશમાં કોઈપણ વિકટ સ્શિતિને પહોંચી વળવા ભારતીય સેના સક્ષમ છે. કોરોનાની મહામારીને પગલે દેશમાં મેડિકલ ઓક્સિજન સહિત કેટલીક દવાઓ અને ઉપકરણોની વધારે જરૂરિયાત ઊભી થઈ છે અને રાજ્ય સરકારો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે તેમને સહાયતા કરવા માટે વાયુસેના એક્શનમાં આવી ગઈ છે. ભારતીય વાયુ સેના દ્વારા ઓક્સિજન તેમજ ઓક્સિજનના સિલિન્ડરો, જરૂરી દવાઓ અને મેડિકલ  […]

દેશમાં દરરોજ 7 હજાર 500 મેટ્રીક ટન ઓક્સિજનનું ઉત્પાદન, 6 હજાર 600 મેટ્રીક ટન ઓક્સિજનનો ઉપયોગ દર્દીઓની સારવારમાં  

દેશમાં રોજ 7 હાજર 700 મેટ્રીક ટન ઓક્સિન બને છે મોટાભાગનું ઓક્સિજન દર્દીઓની સારવારમાં ઉપયોગ થઈ રહ્યું છે દિલ્હીઃ- કેન્દ્ર સરકારે બુધવારે કોરોનાના દર્દીઓને ઓક્સિજનની અછત વચ્ચે એક સ્પષ્ટતા કરી હતી, જે પ્રમાણે દેશભરમાં દરરોજ કુલ 7500 મેટ્રિક ટન ઓક્સિજન બનાવવામાં આવી રહ્યું છે.બીજી ખાસ વાત એ છે કે, આ ઓક્સિજનમાંથી 6600 મેટ્રિક ટન ઓક્સિજન […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ વધતા પ્રતિદિન 55000 કિલો ઓક્સિજનનો વપરાશ

અમદાવાદ :   એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોવિડના દર્દીઓથી ફુલ થઈ રહી છે. સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે,  સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.  સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ , મંજુશ્રી હોસ્પિટલમાં અલગ-અલગ ૬૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા […]

અમદાવાદમાં ઓક્સિજનની માગ વધતા ઔધોગિક સિલિન્ડરોને મેડિકલ યુઝ માટે ડાયવર્ટ કરાયા

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સમક્રમણ વધતું જાય છે. મોટાભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજન તંગી સર્જાઇ છે. ઓક્સિજનની તંગીને પહોંચી વળવા માટે સરકારે ઔદ્યોગિક ઓક્સિજનના સિલિન્ડરોને મેડિકલ યુઝ માટે ડાયવર્ટ કરાયા છે. અમદાવાદ મહાનગર […]

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય –   22 એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય ન કરવાના આદેશ આપ્યા , 9 ઉદ્યોગોને અપાઈ છૂટ

કેન્દ્રએ લીધો મહત્વનો નિર્ણય 22 એપ્રિલ સુધી ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય નહી કરાઈ દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કારણે ગંભીર દર્દીઓને ઓક્સિજન પુરુ પાડવામાં અછત વર્તાી રહી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રવિવારના રોજ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 22 એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય ન કરવાના આદેશ આપ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના […]

ગુજરાત સહિત 12 રાજ્યો માટે 50 હજાર મેટ્રીક ટન ઓક્સિજન વિદેશથી આયાત કરાશે

અમદાવાદઃ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધતા ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના બાર જેટલા રાજ્યોને ઓક્સિજનની સૌથી વધુ જરૂરિયાત રહી છે ત્યારે આ તમામ રાજ્યોને સૌપ્રથમ પૂરતો જથ્થો ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને ગુરૂવારે ઓક્સિજન અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી […]

કોરોનાની મહામારી વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયની જાહેરાત, 100 નવી હોસ્પિટલોમાં PM Cares Fund માંથી ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે

કોરોનાની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયની મોટી જાહેરાત 100 નવી હોસ્પિટલોમાં લગાવાશે ઓક્સિજન પ્લાન્ટ PM Cares Fund માંથી લગાવાશે ઓક્સિજન પ્લાન્ટ દિલ્હી : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમિતોને હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું હતું કે, PM Cares Fund માંથી 100 નવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code