મોંઘવારી મુદ્દે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર
દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં વધતી મોંઘવારીને લઈને જનતાની મુશ્કેલીઓ વધી છે. મોંધવારી દર મે મહિનામાં વધીને 6.3 ટકા ઉપર પહોંચ્યો છે. આ મુદ્દે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરએ મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. તેમજ ટ્વીટર મારફતે મોંઘવારીના આંકડા શેર કરીને તેના માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાને જવાબદાર ગણાવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, […]