કચ્છના નિર્જન એવા કૂંડી બેટ પરથી એક કિલો ચરસ અને હેરોઈનના પેકેટ બિનવારસી મળી આવ્યા
ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. તેમજ દરિયા કિનારા નજીક અનેક નિર્જન ટાપુ આવેલા છે. ત્યારે દરિયા કિનારા અને નિર્જન ટાપુઓ પર ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. જેમાં કચ્છમાંથી ગેરકાયદેસર ડ્રગ્સ ગુજરાત તથા દેશમાં ઘુસાડવામાં આવે છે. કચ્છના દરિયાઈ પટ્ટામાંથી સતત બીજા દિવસે ચરસ અને હેરોઈનના પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા […]