1. Home
  2. Tag "paddy"

દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના પુરતા ભાવ ન મળતા ખેડુતોએ મુખ્યમંત્રીને કરી રજુઆત

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી લીધુ છે. પાણીવાળા વિસ્તારોમાં ખેડુતો ડાંગરના પાકનું વધુ વાવેતર કરતા હોય છે. આ વખતે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા ખેડૂતોએ ડાંગરનું મબલખ ઉત્પાદન કર્યું છે. પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થોડા સમય પહેલાં 20 કિલો […]

ખરીફ માર્કેટીંગ સિઝન 2022-23: ખેડૂતો પાસેથી સરકારે 713 LMT ડાંગરની ખરીદી કરી

નવી દિલ્હીઃ ખરીફ માર્કેટીંગ સિઝન (KMS) 2022-23 માટે ડાંગરની ખરીદીથી 1 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. 1લી માર્ચ સુધી લગભગ 713 LMT ડાંગર ખરીદવામાં આવ્યું છે અને રૂ. 146960 કરોડનો MSP આઉટફ્લો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત […]

બાવળાના માર્કેટયાર્ડમાં નવા વર્ષના કામકાજના પ્રારંભે જ ડાંગરના પાકની 1.60 લાખ મણની આવક

અમદાવાદઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ડાગરના પાકનું સારૂએવું ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડમાં ડાંગરના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં બાવળા અને વિરમગામના એ.પી.એમ.સીમાં નવા વર્ષના પહેલા દિવસે જ ડાંગરની ધૂમ આવક થઈ હતી. પહેલા દિવસે જ 800થી વધારે ટ્રેકટર આવતાં બંને માર્કેટયાર્ડની જગ્યા ભરાઇ જવા પામી હતી. અને માર્કેટની […]

ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી ડાંગર, મકાઇ અને બાજરીની લઘુતમ ટેકાના ભાવે સીધી ખરીદી કરાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અંતર્ગત તા. 17-10-2022થી 31-12-2022 દરમિયાન ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ અને બાજરીની લઘુતમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરાશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની યાદીમાં જણાવાયું છે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિના સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુંસાર ડાંગર માટે 98, મકાઇ માટે 67 અને બાજરી માટે 89  જેટલા કેન્દ્રો […]

કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી 290 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી

દિલ્હીઃ ખેડૂતોને પોતાના પાકના પુરતા નાણા મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસ સહિતના વિવિધ પાકની ખરીદી કરવામાં આવી છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોના ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 290 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્ર સરકારે ખરીફ માર્કેટિંગ સિઝનમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code