1. Home
  2. Tag "Padma awards"

ભારતના રાષ્ટ્રપતિએ સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહમાં પદ્મ પુરસ્કાર 2023 રજૂ કર્યા, હેમંત ચૌહાણ, આરીઝ ખંભાતા અને પરેશ રાઠવાને પદ્મશ્રીથી સન્માનિત

દિલ્હી : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલ, 2023 એટલે કે આજે સાંજે  રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-IIમાં વર્ષ 2023 માટે 3 પદ્મ વિભૂષણ, 5 પદ્મ ભૂષણ અને 47 પદ્મ શ્રી પુરસ્કારો અર્પણ કર્યા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી સામેલ રહ્યા હતા. ગુજરાતના હેમંત ચૌહાણને કલાના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે અહીં […]

પદ્મ પુરસ્કારોની જાહેરાત, CDS બિપિન રાવત અને કલ્યાણસિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કલ્યાણ સિંહ અને CDS બિપિન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન નીરજ ચોપડાને પણ પદ્મશ્રી એનાયત કરાશે નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. પદ્મ પુરસ્કારની જાહેરાત અનુસાર, CDS બિપિન રાવત અને યુપી પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહને પણ મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. […]

સમાજ માટે અસાધારણ કામ કરતા લોકોને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરો: PM મોદી

દેશમાં અસાધારણ કામ કરતા લોકો માટે પીએમ મોદીનું નિવેદન ભારતમાં ઘણા લોકો ગ્રાઉન્ડ લેવલે ખૂબ સારું કામ કરી રહ્યા છે આ લોકોને ઓળખીને તેઓને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઇએ નવી દિલ્હી: દેશમાં અનેક વિસ્તારમાં અસાધારણ અને દેશની ઉન્નતિ માટે કામ કરી રહેલા લોકો અંગે પીએમ મોદીએ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, […]

કોને મળશે ‘પદ્મ પુરસ્કાર’ કેન્દ્રએ જનતા પાસેથી નામ માંગ્યા

કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર માટે દેશની જનતા પાસે નામ મંગાવ્યા પ્રજાસત્તાક દિવસ 2022ની પૂર્વ સંધ્યાએ જાહેર થતાં આ પુરસ્કાર માટે ઑનલાઇન ભલામણ ખુલ્લી છે આ પુરસ્કાર માટે નામની ભલામણ ઑનલાઇન જ સ્વીકારાશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો માટે દેશની જનતાને નામની ભલામણ કરવા માટે અપીલ કરી છે. સરકાર અનુસાર, તે પદ્મ પુરસ્કારને જનતાના મદ્મમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code